કન્ટેન્ટ પર જતા રહો
  • હોમ
  • ઍપ
    • કૉલિંગમેસેજિંગગ્રૂપસ્ટેટસચેનલMeta AIસુરક્ષા
  • પ્રાઇવસી
  • સહાયતા કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
ડાઉનલોડ કરો
શરતો અને પ્રાઇવસી પોલિસી2026 © WhatsApp LLC
WhatsAppનું મુખ્ય પેજWhatsAppનું મુખ્ય પેજ
    • કૉલિંગ

      વોઇસ અને વીડિયો વડે કનેક્ટ થયેલા રહો.

    • મેસેજિંગ

      સ્ટિકર, વોઇસ, GIF અને વધુની મદદથી તે કહો.

    • ગ્રૂપ

      ગ્રૂપમાં કનેક્ટ થવા તમને જેની જરૂર પડે છે તે મેસેજિંગની સુવિધાઓ.

    • ચેનલ

      તમે જેની કાળજી કરતા હો તેવા વિષયો અંગે અપડેટ થયેલા રહો.

    • Meta AI

      કોઈ પણ વસ્તુ બાબતે મદદ મેળવો, આ બધું જ WhatsApp પર સલામતી અને પ્રાઇવસીની સાથે.

    • સ્ટેટસ

      ફોટા, વીડિયો અને વોઇસ નોંધ વડે તમારી રોજબરોજની ને શેર કરો.

    • સુરક્ષા

      સુરક્ષિત રહેવામાં તમારી મદદ કરવા માટે સંરક્ષણનાં સ્તરો.

  • પ્રાઇવસી
  • સહાયતા કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ઍપ
લોગ ઇન કરોડાઉનલોડ કરો

સ્ટેટસ વડે સંપર્કમાં રહો

WhatsApp સ્ટેટસ પર તમારાં લોકોની સાથે ફોટા, વીડિયો, વોઇસ નોટ અને ટેક્સ્ટ શેર કરો. સ્ટિકર, GIF અને વધુ ઉમેરીને તેમને પસંદ મુજબ બનાવો. તે 24 કલાક પછી વ્યૂમાંથી ગાયબ થઈ જશે.

બે મિત્રો હસી રહ્યા છે, સાથે જ વોઇસ નોંધ સ્ટિકર અને gif જેવી whatsapp સ્ટેટસની સુવિધાઓ બતાવવામાં આવી રહી છે

તમારાં સૌથી નજીકનાં લોકોની સાથે તમારી રોજબરોજની બાબતોને શેર કરવા માટે શબ્દોથી આગળ વધો. તમે જે શેર કરો તેને કોણ જુએ છે તેના નિયંત્રણની દોર હંમેશાં તમારા હાથમાં રહે છે, તમે ઇચ્છો તેટલા નિખાલસ અને વાસ્તવિક બનો.

શરમાઈ રહેલી અને સ્મિત કરી રહેલી મહિલાનું whatsapp સ્ટિકર
WhatsAppમાં ઓવરલે ટેક્સ્ટની સુવિધા જે બે ગુલાબી દિલ બતાવી રહેલ છે
WhatsAppમાં વોઇસ નોંધ સુવિધાનું ઉદાહરણ
તે કેટલો મોટો થઈ ગયો છે એમ વાંચતું whatsappમાંનું ટેક્સ્ટ બબલ
WhatsAppમાં તમે મોકલી શકો તેવા ફોટાના ઉદાહરણ રૂપે સ્મિત કરી રહેલો અને સફરજન ખાઈ રહેલો યુવા છોકરો

તમારી રોજબરોજની બાબતોને શેર કરો

સ્ટિકર, અવતાર, GIF અને ઓવરલે ટેક્સ્ટ વડે, સ્વયંને અભિવ્યક્ત કરવા, ક્રિએટિવ થવા અને તમારા વાસ્તવિક વ્યક્તિત્વને શેર કરવા માટે તમારી પાસે તમારી આંગળીના વેઢા પર તમામ ક્રિએટિવ વિકલ્પો છે.

મિત્રો અને કુટુંબીજનોની સાથે કનેક્ટ થાઓ

તમારા દરેક પ્રિયજનને અવગત રાખો અને જ્યારે તમારી પાસે એવું કંઈક હોય કે જે તમે ઇચ્છતા હો કે તેઓ જુએ ત્યારે તમારા સ્ટેટસમાં તેમનો ઉલ્લેખ કરો. તેઓ તેને લાઇક કરી શકે છે અને વાતચીત શરૂ કરવા માટે તેનો જવાબ આપી શકે છે.

તમે તમારા સ્ટેટસમાં કેવી રીતે લોકોનો ઉલ્લેખ કરી શકો તે બતાવી રહેલા whatsapp પરના યુઝરના ત્રણ ફોટા
લીલા રંગનાં whatsapp દિલ કે જે ઍપમાં દેખાય છે
વાઇન ગ્લાસ પકડેલી મહિલાનું whatsapp સ્ટિકરનું ઉદાહરણ
લીલા રંગના દિલની સુવિધાને પ્રદર્શિત કરી રહેલી whatsapp પરની જવાબ આપવાની સુવિધા
બીચ પર રહેલા બે મિત્રો જેઓ મિત્રો અને કુટુંબીજનો સાથે કનેક્ટ થવા માટે હસતા-હસતા whatsappનો ઉપયોગ કરી રહ્યા છે
WhatsApp પર માત્ર અમુક લોકો સાથે સ્ટેટસ કેવી રીતે શેર કરવું તેનું ઉદાહરણ
નિયંત્રણ અને પ્રાઇવસીની સુવિધાઓને બતાવવાનું તે આપણી વચ્ચે છે એમ વાંચતું whatsapp પરનું ટેક્સ્ટ બબલ
નીચું મોઢું કરીને ફોન પર જોતાં-જોતાં સ્મિત કરીને whatsapp સ્ટેટસનો ઉપયોગ કરી રહેલી મહિલા

નિયંત્રણની દોર સંભાળીને રાખો

તમારું સ્ટેટસ એ શેર કરવા માટેની તમારી પોતાની જગ્યા છે. જ્યારે તમે પોસ્ટ કરો, ત્યારે તમે નક્કી કરો છો કે તેને કોણ જોઈ શકે, તેથી તમે મનની વધારાની શાંતિ સાથે પડદાં પાછળની બાબતોને શેર કરી શકો છો.

WhatsAppમાં રહેલા તાજેતરના એવા ફોટા અને વીડિયોનું ઉદાહરણ કે જેને તમે મોકલવા માટે ઉપયોગમાં લઈ શકો છો

ટેક્સ્ટ, ફોટા અથવા વીડિયો વડે સ્ટોરી જણાવો.

તમારી રજાના મનપસંદ સ્નેપ (ફોટા) શેર કરો, રસોડાની તમારી નવીનતમ બનાવટને પ્રદર્શિત કરો અથવા જે-તે ક્ષણમાં જે થઈ રહ્યું છે તેને કેદ કરો.

દિલનાં સ્ટિકર સાથે whatsappમાં માતા અને પુત્રીનો ફોટો જે વ્યક્તિગત ઓપ પ્રદર્શિત કરી રહેલ છે

તેને તમારું પોતાનું બનાવો.

દરેક સ્ટેટસને એક વ્યક્તિગત ઓપ આપવા માટે સ્ટિકર, GIF અને ટેક્સ્ટ ઉમેરો.

તમે કંઈક શેર કર્યું છે એમ તેમને જણાવવા માટે તમારા સ્ટેટસમાં whatsapp પરની ઉલ્લેખ કરવાની સુવિધાનું ઉદાહરણ

તમારાં લોકોનો ઉલ્લેખ કરો.

તમે કંઈક શેર કર્યું છે તે લોકોને જણાવવા માટે તમારા સ્ટેટસમાં તેમનો ઉલ્લેખ કરો. તેઓ કોઈ વસ્તુને ચૂકી નહિ જાય અને તેને ફરીથી શેર કરી શકે છે.

તમે જેમની સાથે તમારું સ્ટેટસ શેર કરવા માંગતા હો તે લોકોને તમે પસંદ કરી શકો છો એમ બતાવતી WhatsAppમાં તમારું સ્ટેટસ કોણ જોઈ શકે તેની સુવિધા

તમારું ઓડિયન્સ પસંદ કરો.

તમે જેમની સાથે તમારા સ્ટેટસને શેર કરવા માંગતા હો તે લોકોને પસંદ કરો. તમારા તમામ સંપર્કોથી લઈને બસ તમારા સૌથી ગાઢ મિત્રો અને કુટુંબીજનો સુધી, નિયંત્રણની દોર તમારા હાથમાં રહે છે.

વધુ મદદની જરૂર છે?

વારંવાર પૂછાતા તમામ પ્રશ્નોને જુઓ
WhatsApp સ્ટેટસ શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો?
સ્ટેટસની પ્રાઇવસી વિશે માહિતી
સ્ટેટસને કેવી રીતે ડિલીટ કરવું
સ્ટેટસના ઉલ્લેખોનો કેવી રીતે ઉપયોગ કરવો
વારંવાર પૂછાતા તમામ પ્રશ્નોને જુઓ
WhatsApp પર ચેટ કરતી વખતે મોબાઇલ ડિવાઇસને જોતા-જોતા હસી રહેલી મહિલા

પ્રાઇવસી

વધુ જાણો
એકબીજાની સામે જોઈને હસી રહેલી માતા અને પુત્રી

કૉલિંગ

વધુ જાણો
WhatsApp પર વીડિયો ચેટની સુવિધાનો ઉપયોગ કરતી વખતે હસી રહેલા બે મિત્રો

ગ્રૂપ

વધુ જાણો
WhatsApp પર ચેટ કરતી વખતે મોબાઇલ ડિવાઇસમાં જોતા-જોતા હસી રહેલી મહિલા

Meta AI

વધુ જાણો
કનેક્ટ થયેલા રહીને હસી રહેલી અને વાત કરી રહેલી મહિલાઓ અને મિત્રો

મેસેજિંગ

વધુ જાણો

ચેનલ

વધુ જાણો
મોબાઇલ ડિવાઇસ પર બિઝનેસ માટે WhatsAppનો ઉપયોગ કરતી વખતે વાત કરી રહેલા બે પુરુષ સહકાર્યકર

WhatsApp
business

વધુ જાણો
ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

સુવિધાઓબ્લોગસુરક્ષાબિઝનેસ માટે

અમે કોણ છીએ

અમારા વિશે માહિતીકારકિર્દીબ્રાંડ સેન્ટરપ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

AndroidiPhoneMac/PCWhatsApp વેબ

મદદની જરૂર છે?

અમારો સંપર્ક કરોસહાયતા કેન્દ્રઍપસુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ